News Portal...

Breaking News :

આજરોજ વડોદરામાં મહાનગરપાલિકા ખાતે વોટર વર્કસ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

2025-04-05 15:34:46
આજરોજ વડોદરામાં મહાનગરપાલિકા ખાતે વોટર વર્કસ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આવનારા દિવસોમાં ઉનાળો આવનાર છે ત્યારે વડોદરા શહેરમાં કોઈપણ વિસ્તારમાં પાણી પૂરતા પ્રમાણમાં મળે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો સ્થાનિક લોકોને ના થાય તે માટે સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું

Reporter: admin

Related Post