આજ રોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે શિવસેના દ્વારા શીતલ મિસ્ત્રી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના નામનું અપમાન કરવામાં આવ્યું તે મુદ્દે આજ રોજ ડો.શીતલ મિસ્ત્રીના ઓફિસની બહાર છત્રપતિ શિવાજી મહારાજની સ્ટીકર તેમજ તેમના ઓફિસમાં પણ એક છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટીકર લગાડવામાં આવ્યુ.તેમજ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા તેમને કરેલ ભૂલ માટે માફી પણ માંગવામાં આવી. અને આવી ભૂલ ફરીથી નહીં થાય તે પણ કહેવામાં આવ્યું






Reporter: admin