News Portal...

Breaking News :

સાવલી તાલુકાના મંજુસર જી આઈ ડી સીમાં આવેલ ટોરે સી ડ પ્રા લી નામની કંપનીમાં ભીષણ આગ

2025-03-30 09:34:31
સાવલી તાલુકાના મંજુસર જી આઈ ડી સીમાં આવેલ ટોરે સી ડ પ્રા લી નામની કંપનીમાં ભીષણ આગ


જી આઈ ડી સીમાં વહેલી સવારે આગના પગલે લોકટોળા ઉમટ્યા ટાઇલ્સનો પાવડર બનાવતી કંપનીમાં આગ 


ચાર થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે આગનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું કોઈ જાન હાનીના અહેવાલ મળી રહ્યા નથી

Reporter: admin

Related Post