શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી મહિલા આરોપી તરનુમ ડો/ઓ શાહનવાઝ બીએફુલ્લાખાં પઠાણને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ફરાર થઈ ચૂકી હતી.
જેને છેલ્લા બે વર્ષથી ગોત્રી પોલીસ તેમજ જ્હોન ટુ નાસ્તા ફરતા સ્કોર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મહત્વની વાત છે કે ઝોન ટુ વડોદરા શહેરમાં વિસ્તારમાં પેટ્રોલિંગ એ હતા તે દરમિયાન ખાનગી બાતમીદારે સ્કોરને બાંધણી આપી હતી કે ગોત્રી પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાએ નોંધાયેલ કલમ અનુસાર મહિલા આરોપી વુડાના મકાનમાં સયાજીગંજ વડોદરા ખાતે આવી છે જેને લઈને ઝોન ટુ નાસ્તા ફરતા સ્કોડ દ્વારા સ્થળ તપાસ કરી સ્થળ પરથી મહિલા આરોપી તરનુમ ડો/ઓ શાહનવાઝ બીએફુલ્લાખાં પઠાણને ઝડપી પાડી મહિલા આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Reporter: admin