વડોદરા : ઐતિહાસિક ગાયકવાડી પંપિંગ સ્ટેશન સામે ખતરો ઉભો થયો છે.અહીં ઐતિહાસિક છત્રી ને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તાજેતરમાં પડેલા વરસાદ સમયે એકાએક ભુવો પડ્યો હતો.10 ફૂટ ઊંડો અને પહોળો ભુવો સર્જી અકસ્માત શકે છે.ગાયકવાડી શાસનકાળ સમયનું આ પહેલું પંપિંગ સ્ટેશન છે.