News Portal...

Breaking News :

નટરાજ ટાઉનશિપ પાસે આવેલ ઘરનાળે પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ

2025-07-28 16:31:12
નટરાજ ટાઉનશિપ પાસે આવેલ ઘરનાળે પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ


કાલ થી વડોદરામાં વરસાદી માહોલ છે..આજે નટરાજ ટાઉનશિપ પાસે આવેલ ઘરનાળો પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે ..


પાણી ભરાઈ જતા વાહન ચલોકોને મુશ્કેલી પડી રહી છે.વીએમસીની ટીમ ગઈકાલની કામે લાગી છે મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી રહી છે

Reporter:

Related Post