News Portal...

Breaking News :

અકોટા -મુજમહુડા અસરગ્રસ્ત વિસ્તારમાં ગરમ ભોજન સવિતા સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગીઓ મારફ

2024-08-30 12:25:46
અકોટા -મુજમહુડા અસરગ્રસ્ત વિસ્તારમાં ગરમ ભોજન સવિતા સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગીઓ મારફ


વડોદરા શહેર માં સતત બે દિવસ થી વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે જે હજુ પણ પાણી ઉતરવાનું નામ નથી. 


જ્યાં કોઈ ના પહોંચે ત્યાં ડોક્ટર પહોંચે. ડોક્ટર પોતાની ફરજ હંમેશા નિભાવતું હોય છે. આ આકરા સમયમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર માં ના એક એવા અકોટા - મુંજમહુડા વિસ્તારમાં રહેતા અસરગ્રસ્ત લોકોને સહાયરૂપ થવા ના હેતુ થી કામગીરી કરવામાં આવી.


ગરમ ભોજન સવિતા સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડો મિતેષ શાહના સહયો મારફતે કરવામાં આવ્યું હતું.જેનો લાભ ૫૦૦ થી વધુ વ્યક્તિઓ તથા એ વિસ્તારની હોસ્પિટલો ને પ્રાપ્ત થયો હતો.

Reporter:

Related Post