News Portal...

Breaking News :

રીધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને વોર્ડ નંબર ત્રણ ના નગર સેવક ડોકટર રાજેશ શાહ નિકિર દ્વારા હદય રોગ નિદ

2024-06-02 12:55:32
રીધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને વોર્ડ નંબર ત્રણ ના નગર સેવક ડોકટર રાજેશ શાહ નિકિર દ્વારા હદય રોગ નિદ


વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ નગર ખાતે રીધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને વોર્ડ નંબર ત્રણ ના નગર સેવક ડોકટર રાજેશ શાહ નીકિર દ્વારા હદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.



 આ કેમ્પમાં દર્દીઓને હૃદય રોગના નિષ્ણાત ડોક્ટરો તપાસ કરી અને સારવાર અંગે જરૂરી માર્ગદર્શન આપશે. જેના માટે ૩૦૦ થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ગરમી ના કારણે હદય રોગ ના વધતા જતા કેસોને લઈ


 આજે રીધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને વોર્ડ નંબર ત્રણ ના નગર સેવક ડોકટર રાજેશ શાહ દ્વારા હદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવતી બીમારી પહેલા નિદાન મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યકમ માં હેમાંગ જોશી, ડોકટર રાજેશ શાહ નિકીર, રીધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ના ડાયરેકટર ડોકટર નીરવ ભાલાની સાથે ડોકટરોની ટીમ અને સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Reporter: News Plus

Related Post