News Portal...

Breaking News :

ડભોઇ તાલુકામાં એક માતાએ પોતાની મમતા લજવી

2024-06-02 11:43:26
ડભોઇ તાલુકામાં એક માતાએ પોતાની મમતા લજવી


વડોદરા જિલ્લાનાડભોઇ તાલુકામાં એક માતા એ પોતાની મમતા લજવી છે.ડભોઇ નજીક ભીલાપુર ગામ નજીક મૃત નવજાત બાળકમળી આવ્યું છે .



ડિલિવરી થયા બાદ બાળકને ફેંકી માતા ફરારથઇ હોવાનું પોલીસ નું માનવું છે.પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ શરૂ કરી છે.હાઇવે પરના CCTV ચેક કરી  તપાસ શરૂ કરી છે. બે દિવસના મૃત બાળકને પી એમ અર્થે ખસેડાયું છે.પ્રેમ પ્રકરણ કે અન્ય અનૈતિક સંબંધોને કારણે મહિલા પ્રેગનેટ થઈ હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.

Reporter: News Plus

Related Post