વડોદરા શહેરના નરહરી બ્રિજ ખાતે આવેલ મુખ્ય માર્ગ પર એક મહાકાય મગર લટાર મારતો નજરે પડ્યો હતો . મહાકાય મગર રોડ ઉપર જાહેરમાં દેખાતા લોક ટોળા ઉમટ્યા હતા અને વન વિભાગને આની જાણ કરવામાં આવતા મગરને રેસકયું ટીમ ઘટના સ્થળ પર આવી ભારે જેહમત બાદ મહાકાય મગરનું રેસક્યુ કરી તેને વિશ્વામિત્ર નદી ખાતે સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો



Reporter: admin







