News Portal...

Breaking News :

પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી મહારાજના તૃતીય દિવ્ય સમૃતિદીન નિમીતે વાઘોડિયા રોડ ખાતે સવિતા સુપરસ્પે

2024-08-05 13:18:27
પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી મહારાજના તૃતીય દિવ્ય સમૃતિદીન નિમીતે વાઘોડિયા રોડ ખાતે સવિતા સુપરસ્પે


પ્ર.બ્ર.પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી મહારાજના તૃતીય દિવ્ય સમૃતિદીન નિમીતે યોગી ડિવાઈન સોસાયટી દ્વારા  અક્ષર ગુરુકુલ હોસ્ટેલ, વાઘોડિયા રોડ ખાતે સવિતા સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલની ટીમ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. 


જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, આઈ એમ એ ના પ્રમુખ ડો મિતેષ શાહ અને વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ હાજરી આપી હતી.

Reporter: admin

Related Post