News Portal...

Breaking News :

વડોદરા શહેર કલાલી પાસે આવેલ ખિસકોલી સર્કલ પાસે ગુલાબી વુડાના મકાન પાસે પાર્ક કરેલી ફોરવીલ ગાડીમ

2024-07-09 14:03:37
વડોદરા શહેર કલાલી પાસે આવેલ ખિસકોલી સર્કલ પાસે ગુલાબી વુડાના મકાન પાસે પાર્ક કરેલી ફોરવીલ ગાડીમ


આજના સમયમાં સડક પર ચાલતી ગાડીઓમાં ઘણી વાર અચાનક આગ લાગી જતી હોય તેવું જોવા મળે છે 


ત્યારે વડોદરા શહેર કલાલી પાસે આવેલ ખિસકોલી સર્કલ પાસે ગુલાબી વુડાના મકાન પાસે પાર્ક કરેલી ફોરવીલ ગાડીમાં આગ લાગતાં ફોરવીલ ગાડી બળીને ખાક થઈ હતી ગાડીમાં આગ લાગતાં ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ ધટના સ્થળે દોડી ગયા હતા અને ફોરવીલ ગાડી પર પાણી નો મારો કરી આગને બુઝાવી દીધી હતી જેમાં ફોરવીલ ગાડી સંપૂર્ણ બળીને ખાક થઈ હતી

Reporter: News Plus

Related Post