News Portal...

Breaking News :

વડોદરા શહેર માં આવેલ સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇપન વધારાની માંગ સાથે રેસિડેન્ટ સાથે ઇન

2024-07-09 13:57:14
વડોદરા શહેર માં આવેલ સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇપન વધારાની માંગ સાથે રેસિડેન્ટ સાથે ઇન


વડોદરા શહેરના મધ્યમાં આવેલ સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોને છેલ્લા ચાર વર્ષ થી સ્ટાઇપન વધારાની માંગ કરી રહ્યા છે ત્યારે આ તબીબો આજે opd અને તાત્કાલિક સારવાર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી નજરે પડ્યા


આજે બરોડા મેડિકલ કોલેજના ૫૦૦ જેટલા રેસીડેન્ટ અને 250 થી વધુ ઇન્ટર તબીબો આ કાર્યક્રમમાં જોડાયા હતા. સરકાર દ્વારા જીઇએ એમઇઆરએસ ની ભીમા 80 % નો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ ફરજ બજાવતા તબીબોને સ્ટાઇપન વધારાની માંગ કરવામાં આવી હતી આ તાબીબો દ્વારા આજે પડી અને તાત્કાલિક સારવાર વિભાગ ખાતે કાળી પટ્ટી ધારણ કરીને શાંતિપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.


અને છેલ્લા ચાર વર્ષથી આ તાબીબો ને સ્ટાઇપન વધારામાં આવ્યું નહિ જેને લઈ આજે સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇપન વધારાની માંગ સાથે રેસિડેન્ટ સાથે ઇન્ટરન તબીબો એ કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન ક

Reporter: News Plus

Related Post