News Portal...

Breaking News :

વડોદરા સાવલી રોડ ઉપર અંકુર કંપની પાસે ચાલુ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઊઠી

2025-02-16 10:27:29
વડોદરા સાવલી રોડ ઉપર અંકુર કંપની પાસે ચાલુ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઊઠી


ટ્રકમાં અચાનક આગ ભભુકી  ઉઠતા ટ્રાફિક જામ રસ્તા ઉપર  વાહનો ની લાંબી લાઈન જોવા મળી. 


ઘટનાંની જાણ થતાં સાવલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી  અગ્નિશામક દળ સ્થળ પર પહોંચી આગ બુઝાવી ડ્રાઇવર અને કંડકટર નો આબાદ બચાવ 


G.j.૧૭ uu  ૯૧૭૧ નંબરનો હાયવો ટ્રક રેડમેક્સ નામની વસ્તુ ભરીને કરજણ ખાલી કરવા જતાં અંકુર કંપની પાસે ટ્રકમાં આંગ ભભૂકી ઊઠી.

Reporter: admin

Related Post