News Portal...

Breaking News :

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી સંદર્ભે સાવલીમાં મતદાન મથક પર મતદારો મત આપવા માટે પહોંચ્યા

2025-02-16 10:18:22
 સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી સંદર્ભે સાવલીમાં મતદાન મથક પર મતદારો મત આપવા માટે પહોંચ્યા


સાવલી નગર પાલિકામાં વોર્ડ નં: ૨ ની ખાલી પડેલ બેઠક માટે આજ રોજ મતદાન પ્રક્રિયા ચાલુ થઈ 


મોટી ઉમરનાં વૃદ્ધો થી માંડી ને મોટી સંખ્યામાં મતદાન કરવા મોટી માત્રામાં લોકો બુથ પર આવ્યા સવારે ૭ થી લઇ અત્યાર સુધી ૨.૮૯ % મતદાન નોંધાયું.


સાવલી પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે મુજબ ચાપતો બંદોબસ્ત ગોઠવાયો

Reporter: admin

Related Post