News Portal...

Breaking News :

સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી માં આવેલ શ્રીજી એગ કેમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ગોડાઉનમા

2024-12-01 18:14:34
સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી માં આવેલ શ્રીજી એગ કેમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ગોડાઉનમા

સંપૂર્ણ ગોડાઉન આગ ના હવાલે 
પ્રાથમિક માહિતી પ્રમાણે શ્રીજી એગ કેમ કંપની વિવિધ પ્રકારની પેસ્ટીસાઈડ અને જંતુનાશક દવા બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે  

આગના પગલે કોઈ જાનહાની નહીં ખૂબ જ મોટી સંખ્યામાં નુકસાનનો અંદાજ ત્રણથી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે

...

Reporter: admin

Related Post