News Portal...

Breaking News :

વડોદરા થી સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે સુધી ધર્મ ધજા પદયાત્રા નીકાળવામાં આવી.

2025-02-15 15:53:54
વડોદરા થી સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે સુધી ધર્મ ધજા પદયાત્રા નીકાળવામાં આવી.


સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે આ ધર્મ ધજા આવી. 


સાવલીમાં પરમ પૂજ્ય મહંત સ્વામીજીના મિત્ર મહંત 1008 જગદીશગીરી મહારાજના વચનો હતા કે આ ધર્મ ધજા યાત્રા કોઈ દિવસ નહીં અટકે ને ધ્યાનમાં રાખીને અને તેઓની પ્રેરણાથી આજે મહંત નીલકંઠ ગીરી મહારાજના સાનિધ્યમાં આ પાવન ધર્મ ધજા પદયાત્રા નીકાળવામાં આવી. 


આ ધર્મ ધજા પદયાત્રામાં મોટી માત્રામાં ભાવિ ભક્તો જોડાયા. આ યાત્રા સવારે વડોદરા થી નીકળીને સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી ધર્મ ધજા ચઢાવવામાં આવી.

Reporter: admin

Related Post