News Portal...

Breaking News :

વારસિયા વિસ્તારમાં કોર્પોરેશનનું JCB થાંભલા સાથે ધડામભેર અથડાયું.

2025-07-29 15:53:15
વારસિયા વિસ્તારમાં કોર્પોરેશનનું JCB થાંભલા સાથે ધડામભેર અથડાયું.


વારસિયા વિસ્તારમાં આવેલા ઝુલેલાલ મંદિર પાસેની ઘટના વડોદરા મહાનગરપાલિકાના JCB ડ્રાઇવર દ્વારા વાયરો ખેંચી પડાતા થાંભલાને નુકસાન થયું. 


સ્થાનિકોનું કેવું છે કે JCB ડ્રાઇવર ફોન ઉપર વાત કરતા કરતા JCB ચલાવતા હતા જેના કારણે આ ઘટના ઘટી. આજુબાજુમાં કોઈ વ્યક્તિ ઉભેલ ન હોવાથી મોટી દુર્ઘટના ઘટી

Reporter: admin

Related Post