18 વર્ષની યુવતીએ નોંધાઈ વિધર્મી યુવક કાસમ સલીમ ચૌહાણ સામે ફરિયાદ. ફરિયાદી અને આરોપી વડોદરા ગ્રામ્ય પાદરા તાલુકાના રહેવાસી હતા.
ફરિયાદી 11 અને 12 માં ધોરણમાં અભ્યાસ કરતા સમય આરોપીના ત્યાં ટ્યુશન જતી હતી.આરોપી કાસમ સલીમ ચૌહાણ વકીલ હોવાની સાથે ટ્યુશન ક્લાસીસ પણ ચલાવતો હતો. કાસમ દ્વારા ફરિયાદીને છાણી, ચાપડ અને બિલ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી દ્વારા યુવતીને ફોટો બતાવી વાઇરલ કરવાની ધમકી આપીને પોતાની હવસ સંતોષતો હતો.અટલાદરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આરોપી કાસમ વિરૂદ્ધ કલમ ૩૭૬ હેઠળ દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે.
Reporter:







