વડોદરા : આજરોજ માંજલપુર ખાતે સર્વ સમાજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજન સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા રાખવામાં આવ્યું હતું. આ મેડિકલમાં વિવિધ પ્રકારના નિદાનો સારવાર નિશુલ્ક રાખવામાં આવી હતી જેવી તે બ્લડ પ્રેશર ઇસીજી હાડકાના દુખાવો ડાયાબિટીસ ચેક અપ શારીરિક ઉપચારો જેવા વિવિધ પ્રકારના રોગોનું નિદાન કેમ આજે નિશુલ્ક માંજલપુર ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને મહેમાન તરીકે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ વિસ્તારના કાઉન્સિલર પૂર્વ મેયર નિલેશ રાઠોડ તથા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં લોકોએ ની શુલ્ક કેમ્પનો લાભ લીધો હતો.




Reporter: admin







