વાર્ડ ૧૦મા લોકસભાની ફેરણી દરમિયાન આ ઘટના બનવા પામી હતી.ગોત્રીમાં પાન પાર્લર ધારક પાસે ખુરશી માગી હતી. જેથી મામલો બીચક્યો હતો.પાન પાર્લરના સંચાલકે ખુરશી આપી તેમ છતાં કાર્યકર્તા લાલગુમ થયા હતા.સમગ્ર ઘટના મુખ પ્રેક્ષક હતા વાર્ડ ૧૦ના કાઉન્સિલર બે કાર્યકર્તા બ્રિજેશ કાપડિયા અને વિકર્મની ઓળખ થઇ હતી.ભાજપના કાર્યકર્તા વિક્રમે આપી દુકાન બંધ કરાવવાની ધમકી આપી હતી.ઘટના બાદ પાન પાર્લરના સંચાલકને પાલિકાએ ફટકાર્યો રૂપિયા 2 હાજરનો દંડ વધુ તપાસ પોલીસ કરી રહી છે.
Reporter: News Plus