વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ગણેશ મંડળો અને ઘરમાં સ્થાપન કરતા માટે બજારોમાં આર્ટિફિશિયલ ફૂલોનું ડેકોરેશન કરવા માટે તૈયાર પ્લોટ વેચાણ જોવા મળી રહ્યું છે
જેમાં આજના સમયમાં લોકો પાસે સમયના અભાવના કારણે ગણપતિનું ડેકોરેશન નથી કરી શકતા તે લોકો માટે બજારોમાં તૈયાર ડેકોરેશનનું વેચાણ વધી રહ્યું છે ત્યારે ગણપતિના આગમન માટે તમામ લોકો થનગનાટ કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેર મંગળ બજાર ખાતે વિવિધ પ્રકારના આર્ટિફિશિયલ ફૂલોનું ડેકોરેશન નું ચલણ વધી રહ્યું છે ત્યારે આર્ટિફિશિયલ ફૂલો તથા ગણપતિ માટે પ્લોટ તૈયાર જોવા મળી રહ્યા છે
Reporter: admin