વડોદરામાં 80 કરોડ અધ્યતન સુવિધા સાથે હાર્ટ બનશે વડોદરા કલા અને સંસ્કૃતિ નગરીને યશ ક્લગીમાં નવું ઉમરાશે એક મોર પીછ.
હાલમાં ગુજરાતમાં અમદાવાદ વસ્ત્રાલ તળાવ પાસેના ભુજ ખાતે હાર્ટ આવેલું છે. હાલ ના વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળું શુક્લની અથાર્થ મેહનત બાદ વડોદરા ને મળશે એક નવી ભેટ. ગુજરાત સહીત અનો લાભ વિશ્વ ભર ના કારીગરો ને મળશે. હાર્ટ થકી કારીગરો ને રોજગારી, તેમજ માર્કેટીંગ પ્લેટફોમ મળી રહેશે.
ગુજરાતના કુટિર ઉધોગ સંચાલિત ઈન્ડેક્સ સી દ્વારા કારીગરો ને પ્રોત્સાહન મળે તે માટે મેળા ઓ યોજે છે. કારીગરો અને ગુજરાતની હસ્તકલા મંડળીઓ દ્વારા દંડક બાળું શુક્લ નું શાલ અને બુકે થી સન્માન કરાયું હતું. દંડક બાળું શુક્લ તેમજ કારીગરો દ્વારા કુટિર ઉધોગ મંત્રી બળવંતા સિંહ રાજપૂત નું આભાર વ્યક્ત કર્યું હતું.આજ રોજ વર્ક ઓર્ડર અને પ્રેઝન્ટેશન અપાઈ ગયુ છે.
Reporter: News Plus