વહેલી સવારે દિલ્હી-મુંબઈ હાઈવે પર 33 પશુઓને કતલખાને જતાં પહેલા જ અટકાવવામાં આવ્યા. પ્રાણી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ પશુઓ ભરેલી આઈસર ગાડી ઝડપી 33 પશુઓને કતલખાને લઈ જતા અટકાવ્યા.

ગાડીનો ડ્રાઈવર અને ક્લીનર સ્થળ પરથી ફરાર થયા. દિશા તરફથી સુરત કતલખાને જતી ગાડી પકડાઈ હોવાની માહિતી મળી આવી છે. અગાઉ પણ આ જ આઈસર માલિકની ગાડી પશુ તસ્કરીમાં ઝડપાઈ હતી. ગૌ રક્ષક વડોદરા પોલીસનો આભાર વ્યક્ત કરતા ગૌ રક્ષકોએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી




Reporter: admin







