News Portal...

Breaking News :

વડોદરામાં ચકલી સર્કલ પાસે બેકાબૂ કાર ચાલકે 3 કાર અને 2 ટુ વ્હીલર ચાલકોને લીધા અડફેટે

2025-03-04 13:08:28
વડોદરામાં ચકલી સર્કલ પાસે બેકાબૂ કાર ચાલકે 3 કાર અને 2 ટુ વ્હીલર ચાલકોને લીધા અડફેટે

વડોદરા : ચકલી સર્કલ બ્રિજ ઉતરતા સમયે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી ગુમાવ્યો કાબૂ ગુમાવતા અકસ્માત કર્યો હતો.

ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા 5 વાહન ચાલકોને લીધા અડફેટે લેતા ઘટના સ્થળે લોકો ભેગા થયા હતા.અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા.પોલીસે કાર ચાલક સામે કાર્યવાહી શરૂ કરી હતી.

Reporter: admin

Related Post