News Portal...

Breaking News :

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ હજરત પીરજી શહીદબાવાની દરગાહ શરીફનો 250મી ઉર્સની ઉજવણી કર

2024-08-06 17:04:27
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ હજરત પીરજી શહીદબાવાની દરગાહ શરીફનો 250મી ઉર્સની ઉજવણી કર


આ ઉર્સની ઉજવણી નિમિત્તે નિયાઝનો પણ આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં મોટી સંખ્યામાં લોકોએ નીયાઝનો લાભ લીધો હતો.જેમાં ખાસ કરીને કમરૂદ્દીન જંગારવાલે બાવા ઉપસ્થિત રહ્યા હતા, અને દુવાઓ ગુજારવામાં આવી હતી..




આ ઉષની ઉજવણીનો તેમજ નિયાઝનો આયોજન વિસ્તારના અગણી ગુલામ મોઇનુદ્દીન તથા રફીકભાઈ ની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું..આ આસ્થાના એ દરગાહ પર લોકો ની મનોકામનાઓ પૂરી થતી હોય છે, શહેરમાં દૂર દૂર થી લોકો આવતા હોય છે તેમજ વડોદરા ની બહારગામ થી પણ લોકો પોતાની માનતા લેવા માટે તેમજ માનતા પૂરી થયા પછી પ્રસાદી ચઢાવવા માટે આવતા હોય છે, આ દરગાહ્ એક આસ્થા નો પ્રતીક છે..

Reporter: admin

Related Post