સોમવારે વહેલી સવારે નજીવી બાબતે યસની તેના મિત્રો ભીમ રામબહદુર સોની અને મેહુલએ મળીને કરી જાહેર માર્ગ પર હત્યા કરી હતી. રાવપુરા પોલીસે બન્ને આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રકસન કરાવ્યું બંને આરોપીઓ હાલ દોઢ દિવસના પોલીસ રિમાન્ડ પર છે. રાવપુરા પોલીસ બન્નેને ઘટના સ્થળે લઈ આવતા ઉત્તેજના




Reporter: admin







