વડોદરા :શહેર ના મકરપુરા વિસ્તારમાં હવેલી ચાર રસ્તા નજીક મધ્ય રાત્રે યુવાનોની ધીંગામસ્તી કરતા અને ફોરવીલર કારમાં મોટા અવાજથી ગીતો વગાડતા નજરે પડયા હતા.

તંત્રને નથી દેખાતું આવા ગેરકાયદેસર દબાણ કરનાર લોકો મોડી રાત સુધી વડોદરા વિસ્તારમાં આવી રીતે જ નાસ્તા પાણીની લારી ચાલતી હોય છે ને યુવાધન મોજ મસ્તી કરે છે.મકરપુરા પોલીસે 2 યુવાનોની ધરપકડ કરી છે.યુવાનોએ કોઈ પ્રકારનો નશો કર્યો છે કે કેમ તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા આવા મોડીરાત સુધી ચાલતા દબાણ હટાવવામાં આવશે.


Reporter: admin







