વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં મઘુનગર બ્રિજ બાજુમાં વહીવટી વોર્ડ 8 ના ટીપી 55 એ 18 મીટર ના રોડ લાઇન આવતા 37 જેટલા કાચા પાકા મકાન દબાણ શાખાની ટીમ અને ગોરવા પોલીસ સ્ટેશન નો સ્ટાફ અને ફાયર બ્રિગેડ અને સાથે એમ જી વિસયલની ટીમ સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં મઘુ નગર બ્રિજની બાજુમાં 18 મીટર ના રોડ લાઇન આવતા 37 જેટલા કાચા પાકા મકાનો દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં ગોરવા પોલીસ સ્ટેશન સ્ટાફ અને ફાયર બ્રિગેડ અને એમ જી વિસયલ ની ટીમ સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જે સંદર્ભે માં દબાણ શાખા ટીમ રાજેશભાઇ મેકવાન તથા ટીડીઓ અને દબાણ અઘીકારી ચિરાગ ભાઇ શાહ ની હાજરી માં દબાણ શાખા ટીમ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.






Reporter: admin







