વડોદરા : વડસર રોડ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અહીં ચાલી રહી છે કામગીરી છે ત્યારે ગત રાત્રે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પીલરની બાજુમાં જ માટી ધસવી પડતા પડ્યો ભૂવો પડ્યો હતો અને માટી ધસી પડતા અંદાજે 100 ફૂટ થી મોટો પડ્યો ભુવો

આ ભુવામાં ભરાયેલ પાણી કાઢવા પાઇપો મૂકવામાં આવી હતી અને ભુવામાં રહેલ પાણીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પાણી કાઢવા લગાડવામાં આવેલ પાઇપોમાં પણ ઠેક ઠેકાણે લીકેજ જોવા મળ્યું હતું જેમાં કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કામગીરી કરવા જણાવ્યું હતું સાથે એકબીજાને કામગીરી માટે ખો આપી રહ્યા હોવાનો સુપરવાઇઝરનો આક્ષેપ છે.




Reporter: admin