વડોદરા : સમામાં પાણીનો કકળાટ, મોરચો કાઢતી મહિલાઓ સાથે થયેલા અત્યાચાર ને લઈને જોઈન્ટ સીપી લીના પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી.
જે બનાવ બન્યો છે તેની યોગ્ય તપાસ થશે - લીના પાટીલ
વડોદરા : ગતરોજ સમા વિસ્તારમાં પાણીના મોરચાને લઈને મહિલાઓ અને પોલીસ વચ્ચે થયેલું ઘર્ષણ ને લઈને વડોદરા શહેર ભારે ચકચાર મચી હતી. આ મામલાને લઈ સમા પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા હતા. મહિલાઓ સાથે થયેલ ઘર્ષણ ને પોલીસ વિભાગના જોઇન્ટ કમિશનર કહ્યું તમામ દિશાઓ માં તપાસ થશે.હવે જોવું રહ્યું કે તપાસમાં શું બહાર આવે છે.
Reporter: admin







