વડોદરાના યુવા સાંસદ અને યુનિર્વસીટીના ભુતપુર્વ વિધ્યાર્થી એવા ડો.હેમાંગ જોષી ચિફ ગેસ્ટ તરીકે આ કાર્યક્રમ ની શોભા વધારશે.
તા.૦૮-૧૧-૨૦૨૫ ને શનીવાર ના રોજ સાંજે પરંપરા મુજબ માં. વાઇસ ચાન્સેલર શ્રી ના નિવાસ સ્થાને જે ધનવંતરી બંગલો ખાતે યોજાશે. જે વિધ્યાર્થીઓ સખત પરીશ્રમ થકી ગોલ્ડ મેડલ મેળવનાર તમામ વિધ્યાર્થીઓ ને તેમના માતા પિતા સાથે આમંત્રીત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમ માં ૨૦૦ જેટલા વિધ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થીત રહેશે. આ કાર્ય્ક્રમમાં વિધ્યાર્થીઓ પોતાના પ્રયાસો, અધ્યાપકો નુ માર્ગદર્શન અને યુનિર્વસીટી ના અભ્યાસ અનુકુળ વાતાવરણ વિશે પોતાના વિચારો વ્યક્ત કરશે.
Reporter: admin







