વડોદરા : બાજવા ગામમાં મોડી રાતથી પાણી ભરાવવા લાગ્યા રાત્રે ભારે વરસાદને લઈને પાણી ભરાતા સ્થાનિકોમાં વહેલી સવારથી હેરાન પરેશાન થઈ રહ્યા છે.

બાજવાની આજુબાજુમાં 22 ગામો ગુજરાત રિફાઇનરી અને ફર્ટિલાઇઝર આજુબાજુના ગામોનું પાણી બાજવા ગામમાં થઈને ઉંડેરા જાય છે જે કોર્પોરેશનમાં આવે છે અને કોર્પોરેશન દ્વારા આ પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. વર્ષોથી આ સમસ્યાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે,બીજી તરફ વાઘોડિયા રોડ પર પારૂલ યુનિવર્સિટી ના મૂખ્ય માગૅ પર પાણી ભરાઈ ગયા છે.




Reporter: admin







