વડોદરા શહેર માંજલપુર સ્પદન સર્કલ પાસે પહેલા 4 થી વધુ દુકાનોમાં આગ લાગી હતી ત્યાં જ ફરી વખત પાલિકાની બેદરકારીના કારણે પાણીના ફુવારા ઉડ્યા

માંજલપુર વિસ્તારમાં આવેલ સ્પંદન સર્કલ બે દિવસ પહેલા આગની ઘટના બની હતી ત્યારે આજે પાલિકાની બેદરકારીને લીધી આજે ત્યાં પાણીની લાઇન લીકેજ થતા પાણીના ફુવારા ઉડ્યા હતા અહીં ગેસ લાઇનમાં લીકેજનું યોગ્ય સમારકામ ન થતા આગ લાગી હતી આજે એજ જગ્યા એ પાણી ન ફુવારા ઉડ્યા હતા




Reporter: admin







