News Portal...

Breaking News :

આજવા રોડ નુરાની મહોલ્લો એકતાનગર માં કચરાની સમસ્યા

2025-07-12 19:08:29
આજવા રોડ નુરાની મહોલ્લો એકતાનગર માં કચરાની સમસ્યા


વડોદરા : આજરોજ આજવા રોડ નુરાની મહોલ્લો એકતાનગર માં કચરાની સમસ્યાને લઈને વોર્ડ નંબર પાંચમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો 


પાછલા ચાર પાંચ વર્ષથી આ સ્થાનને કચરાપેટી સ્પોટ બનાવી દીધો છે અમે અરજી આપીએ છીએ તો ત્યાંના કર્મચારી આવીને સફાઈ કરીને જતા રહે છે પણ અમને આ કચરાપેટી બંધ કરાવવાનો સમસ્યા લઈને અમે વોર્ડ નંબર પાંચમાં જઈને વિરોધ દર્શાવ્યો હતો અમારી કર્મચારીઓને એવી વિનંતી છે કે જેટલું જલ્દી તકે બને તેટલું આ કચરાપેટી બંધ થાય અને અમને પૂરો રોડ યુઝફુલ બને કચરાપેટી ના લીધે ગાયોનો ત્રાસ પણ વધી ગયો છે 


અકસ્માત વારંવાર સર્જાય છે અને અકસ્માતમાં વાહનોની જાનહાનિ થાય છે અને ગંભીર ઇજાઓ પણ થાય છે સાથે સાથે કચરાના લીધે બોલેરો ફાટશે રોગચાળો ફેર છે બીમારીઓ થશે તો આની જવાબદારી કોણ લેશે? વોર્ડ નંબર 5 ના કર્મચારી લેશે.

Reporter: admin

Related Post