News Portal...

Breaking News :

ડભોઇ APMC ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂરું થયું

2025-11-11 15:29:23
ડભોઇ APMC ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂરું થયું


ડભોઇ APMC ચૂંટણી ચૂંટણીનું હતું આજે મતદાન. ડભોઇ APMC નું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. 


811 પૈકી 770 લોકોએ એપીએમસીમાં કર્યું મતદાન 20 સભ્યોનું ભાવિ મતપેટીઓમાં થયા સીલમત દાતાઓમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ. આવતીકાલે APMC ખાતે થશે મત ગણતરી

Reporter: admin

Related Post