મતદાન મથક ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.વહેલી સવારથી પ્રજાઓની લાઈનો લાગી હતી. રજામાં સ્વ જાગૃતિ જોવા મળી. ગળતેશ્વર તાલુકા વડુમથક સેવાલિયા ખાતે શરૂઆતના પાંચ કલાકમાં 35 થી 40% મતદાન 100 જાગૃતિ રૂપે જોવા મળ્યું નવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
મતદાન સવારના સાત કલાકથી શરૂ થતા ધીમે ધીમે પ્રજાજનોનો અનેરો પ્રવાહ ચાલુ રહ્યો. તેમજ જે તે સંસ્થા દ્વારા પાણીની તેમજ સ્વચ્છતા દેખાઈ અને સરકાર દ્વારા ફાળવવામાં આવેલ બંદોબસ્ત સારી રીતે કરવામાં આવ્યો, સેવાલિયા ખાતે સરેરાશ 60 થી 65 % મતદાન થવા પામ્યું અને ગળતેશ્વર તાલુકામાં એવરેજ 60 % થી વધુ મતદાન કરી નવી સરકાર સ્થાયી અને અડીખમ દેશના વિકાસ ને આગળ ધપાવે તેવી સરકાર ના લોકોની વાતચીત નો દોર શરૂ કર્યો છે.
...
Reporter: News Plus