માં દશામાની મૂર્તિઓના વિસર્જન સંદર્ભે તરસાલી કૃત્રિમ તળાવની જોઈન્ટ વિઝીટ માટે પહોંચ્યા મ્યુ. કમિશ્નર,પોલીસ કમિશ્નર અને વી.એમ.સી ના સ્થાયી સમિતિના ચેરમેન.

કુલ 7 તળાવ માટે ની વ્યવસ્થા કરવામાં આવી છે..ગયા વર્ષ ફકત 3 તળાવ હોવાથી માંજલપુર કુત્રિમ તળાવ ખાતે આ પરિસ્થિતિ સર્જાઇ હતી..જેને ધ્યાન રાખી આ વર્ષે 4 તળાવ વધારેના બનાવાયા છે. પોલીસ કમિશનર એ જણાવ્યું કે ક્વિક રિસ્પોન્સ ટીમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

પબ્લિક એડ્રેસ સિસ્ટમ થકી પોલીસ તમામ વિસર્જન કરવા માટે આવતા પરિવારને વિચારો રૂપે મેસેજ આપવામાં આવશે...વડોદરા મ્યુનિસિપલ કમિશનર એ જણાવ્યું કે તમામ તળાવમાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા ફાયર સિસ્ટમ લાઈટ સિસ્ટમ કરવામાં આવી છે.





Reporter: admin







