લોકસભા ચૂંટણી બાદ ભાજપે વિધાનસભ્ય ની જોરશોર માં તૈયારી શરુ કરી દીધી છે . લોકસભા માં પડેલ ઝટકા ને લઇ ને હવે ભાજપ કોઈન ઢીલ છોડવા માગતું નથી . જેને લઇ ભાજપે ચાર રાજ્યો માં વિધાનસભા ચૂંટણી ની જવાબદારી માટે સાત સક્ષમ પ્રભારીઓ ની નિમણુંક કરી છે , ભાજપ ને ભરોસો છે કે આ લોકો તનતોડ મેહનત કરશે
ભાજપે ચાર રાજ્યો હરિયાણા , ઝારખંડ , મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીર માં પ્રભારી અને સહપ્રભારી ની નિમણુંક કરી છે . હરિયાણા માં ધર્મેન્દ્ર પ્રધાન અને બિપ્લબ કુમાર દેબને રાજય ના સહપ્રભારી , ઝારખંડ માં કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણ અને અસાંમ ના સીએમ હિમંતા બિસ્વા સરમાને સહ-પ્રભારી તારેકે નિમણુંક કરી છે .
મહારાષ્ટ્ર માં કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ અને અશ્વની વૈષ્ણવને સહપ્રભારી તરીકે નિમણુંક કરી છે , આ સાથે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને જમ્મુ-કાશ્મીરમાં પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. લોકસભા માં મોટો ઝટકો ખાધો હોવા થી ભાજપે વિધાનસભા માં કોઈ કમી ના રહી જાય એના માટે પ્રભારી અને સહપ્રભારી ની નિમણુંક કરી છે . વિધાનસભા ની ચૂંટણી ને લઇ ને તૈયારીઓ સજ્જ છે .ભાજપે ચાર રાજ્યો હરિયાણા , ઝારખંડ , મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીર માં પ્રભારી અને સહપ્રભારી ની નિમણુંક કરી છે . હરિયાણા માં ધર્મેન્દ્ર પ્રધાન અને બિપ્લબ કુમાર દેબને રાજય ના સહપ્રભારી , ઝારખંડ માં કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણ અને અસાંમ ના સીએમ હિમંતા બિસ્વા સરમાને સહ-પ્રભારી તારેકે નિમણુંક કરી છે , મહારાષ્ટ્ર માં કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ અને અશ્વની વૈષ્ણવને સહપ્રભારી તરીકે નિમણુંક કરી છે , આ સાથે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને જમ્મુ-કાશ્મીરમાં પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. લોકસભા માં મોટો ઝટકો ખાધો હોવા થી ભાજપે વિધાનસભા માં કોઈ કમી ના રહી જાય એના માટે પ્રભારી અને સહપ્રભારી ની નિમણુંક કરી છે . વિધાનસભા ની ચૂંટણી ને લઇ ને તૈયારીઓ સજ્જ છે .
Reporter: News Plus