અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય ભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી 85 લાખના કામોનું ખાતમુહૂત કરવામાં આવ્યું.

વોર્ડ નંબર 12 માં આવેલ મિહિર પાર્ક .કો ઓપરેટિવ હાઉસિંગમાં સોસાયટીનો આત્રિક રોડ રસ્તાનો આરસીસી કરવાનું ખાતમુહૂત ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના હસ્તે તથા અકોટા ચાર રસ્તા પાસે આશાપુરી કો ઓપરેટિવ સોસાયટીમાં નવીન ડ્રેનેજ લાઈન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત કાઉન્સિલર મનીષ પગાર,કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટા સિંગ કાઉન્સિલર ટીંકલ ત્રિવેદી વોર્ડ નંબર 12 પ્રમુખ હાર્દિક પટેલ તથા વિસ્તારના કાર્યકર્તાઓ મહામંત્રીઓ તમામ લોકોને ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું




Reporter:







