વડોદરા જિલ્લામાં વિદેશી શરાબનું વેપલો થતા અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા ખૂબ કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવે છે આ કામગીરીના અનુસંધાને વિવિધ એજન્સીઓ દ્વારા નિયમિત રૂપે પેટ્રોલિંગની કામગીરી પણ કરવામાં આવે છે
જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ જિલ્લાની વિવિધ એજન્સીઓ દ્વારા ગણનાપાત્ર વિદેથી શરાબના કેસોને કરવા અને તે શોધીને ગુના રજીસ્ટર કરાવવાની કામગીરીમાં જોતરાઈ છે, ત્યારે વડોદરા ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા હાથ લાગી હતી. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પટ્રોલિંગ કામગીરી દરમિયાન કેલનપુર ચેક પોસ્ટ પાસેથી 48 હજારના વિદેશી શરાબ મળીને કુલ 3,53,000ના મુદામાલ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે.જિલ્લામાં વીરથી શરાબ મોટા પ્રમાણમાં વેચવામાં આવે છે તે પ્રકારની માહિતી જિલ્લા પોલીસવાળા ને મળ્યા બાદ જિલ્લા ની વિવિધ એજન્સીઓ સતર્ક થઈ હતી અને વિદેશી શરાબની હેરાફેરી કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સંબંધે વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા વરનામાં પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવતી હતી તે સમયે ગ્રામ્ય એલસીબીના હેડ કોસ્ટેબલ બળદેવસિંહને બાતમી મળી હતી કે જય દ્વારકાધીશ લખેલી tata એસ ગાડી માં વિદેશી શરાબ ભરીને ડભોઈ થી વડોદરા તરફ કેટલાક ઈસમો આવી રહ્યા છે બાત બીના પગલે એલસીબીના કર્મચારીઓએ તપાસ આરામ હતા બાકી વાળી ગાડી આવી પહોંચી હતી અને તેને કોર્ડન કરીને એની જડતી લેતા ગાડીના ચોર ખાનામાંથી વિદેશી તળાવનો જથ્થો મળી આવ્યો હતો એલસીબીએ આ જથ્થો લાવનાર વિકાસ ચાવઠા, પ્રશાંત શેટ્ટી અને હર્ષ તેલંગ નામણા ત્રણ ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.વધુમાં પોલીસે ટાટા એસ ગાડી એક મોબાઈલ અને વિદેશી શરાબ સાથે કુલ 3,53,000,નો મુદ્દામાલ જપ્ત કર્યો છે
Reporter: News Plus