વડોદરા : ચાર દિવસની મૃત બાળકીને લઈ માતા પોલીસની મદદે ગઈ અને પોલીસે માતાને કાઢી મૂકી હતી.બાળકીનું મોત થતા સાસરી પક્ષે તરછોડી દેતા બાળકીની માતા મદદ માગવા પહોંચી હતી.

રાવપુરા પોલીસે મદદ કરવાની જગ્યાએ બાળકીની માતાને કાઢી મૂકી હતી.એસ.એસ.જી હોસ્પિટલ માં બાળકીના મોત બાદ પોલીસ નિષ્ક્રિય બની છે.

Reporter: admin







