વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી. જેમાં કુલ 26 અને એક વધારાનું કામ મળી 27 કામો એજન્ડા પર લેવામાં આવ્યા હતા.જેમાં 14 કામોને મંજૂરી કરી,ચાર કામો ના મંજૂર કરવામાં આવ્યા હતા. અને નવકામોને મુલતવી રાખવામાં આવ્યા હતા.
આજની આ બેઠકમાં અફોર્ડેબલ હાઉસિંગ અને એમજીવાય સેલ, જમીન મિલકત શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, સામાન્ય વહીવટ વિભાગ, પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ, પાણી પુરવઠા શાખા, સ્ટ્રીટ લાઈટ વિભાગ, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, આરોગ્ય ખાતુ મુખ્ય કચેરી ધન્યવાદ મહત્વના વિભાગના વિકાસ પક્ષી કામો મંજૂરી માટે લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે ચૌદ કામો મંજૂર કરવામાં આવ્યા છે તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી.
...
Reporter: News Plus