News Portal...

Breaking News :

વડોદરા : છાણી ગામમાં મોટી કાછિયાવાડ ખાતે જલારામ પરિવારને 15 વર્ષના મંગલ પ્રવેશ નિમીતે ઉજવણી કરવામાં આવી હતી

2025-05-20 12:27:09
વડોદરા : છાણી ગામમાં મોટી કાછિયાવાડ ખાતે જલારામ પરિવારને 15 વર્ષના મંગલ પ્રવેશ નિમીતે ઉજવણી કરવામાં આવી  હતી

ગતરોજ છાણી ગામ માં મોટી કાછિયાવાડ ખાતે જલારામ પરિવાર ને 15 વર્ષના મંગલ પ્રવેશમા ભવ્ય ઉજવણી કરવામાં આવી 

જેમાં જલારામ પરિવાર ના હાર્દિક શાહ જયંતિભાઈ પટેલ વિજયભાઈ રાજુ ભાઈ મુખ્ય મહેમાનમાં મહંત દિવાકરદાસજી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની વિસ્તારના કોરપેટરો તમામ લોકોના હસ્તે ચોપડા વિમોચન કર્યું સાથે ગંગા પુજન નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો હતો. સાથે વિના મૂલ્ય 350 સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post