વડોદરા : ક્રાઈમ બ્રાન્ચે દસ દિવસ પહેલા બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
પોલીસે રીઢા ગુનેગાર અનિલભાઈ કાઠિયાવાડીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.જપ્ત કરાયેલા દાગીના, રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૨.૨૩ લાખનો મુદ્દામાલ રિકવર થયોછે .આરોપી અનિલ કાઠિયાવાડીનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે અને તેની સામે અગાઉ પાંચ ગુના નોંધાયા છે.
Reporter: admin







