News Portal...

Breaking News :

કારલેીબાગથી માદક પદાર્થ મેફેડોન (એમ.ડી.) ડ્રગ્સનનો કોમર્શીયલ જથ્થો ૫૮ ગ્રામ, ૭૦૦ મીલીગ્રામ રૂ. ૧,૭૬,૧૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રા. ૧,૯૬,૦૦૦/- ના મુદામાલ સાથે ૦૧ ઇસમને પકડી પાડતી વડોદરા ર્શહેર એસ.ઓ.જી.

2025-11-18 14:03:31
કારલેીબાગથી માદક પદાર્થ મેફેડોન (એમ.ડી.) ડ્રગ્સનનો કોમર્શીયલ જથ્થો ૫૮ ગ્રામ, ૭૦૦ મીલીગ્રામ રૂ. ૧,૭૬,૧૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રા. ૧,૯૬,૦૦૦/- ના મુદામાલ સાથે ૦૧ ઇસમને પકડી પાડતી  વડોદરા ર્શહેર એસ.ઓ.જી.


વડોદરા શહેરમાાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તેમજ વડોદરા શહેરમાાં નશીલા પદાાથોના ખરીદ વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે સરકાર પરીણામલક્ષી કામગીરી કરવા માનનીય પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સાહેબ દ્વારા શહેરને નશામુક્ત કરવા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે તેમજ એ.ટી.એસ.ચાટારના કોટીકસના વધુમાાં વધુ કેસો શોધી કાઢી સફળ કામગીરી કરી વડોદરા શહેરમાાં કોટીક્સની પ્રવૃત્તિ સાથે સાંકળાયેલ શકમાંદ ઈસમો પર વોચ તપાસ ચાલુ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ. 


તે દરમ્યાન એસ.ઓ.જી.ના અ.હે.કો. પુષ્પરાજત્તસાંહ જયેન્સદ્રત્તસાંહના અંતર્ગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળેલ કે, મચ્છીપીઠના કેવલકર ટરેડીગાં દુકાનની સામે બલડીગાંમા ત્રીજા માળે રહેતો રફીક ઇકબાલ મલકેતેના ઘરમાાં એમ.ડી.ડ્રગનો જથ્થો સાંતાડી રાખી ગ્રાહકોને છુટકમા વેચાણ કરે છે જે હકીકત આધારે પો.ઇન્સએ બાતમીવાળી જગ્યાએ જરૂરી કાયદેસરની કાયાવાહી કરી રેડ કરતા મહમ્મદ રફીક ઇકબાલભાઇ મલેક નામનો ઇસમ પોતાના આત્તથકા ફાયદા સારૂ ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુએ વગર પાસ પરમીટે/લાયસન્સસે માદક પદાર્થ  મેફેડોન (એમ.ડી) ડ્રગનો જથ્થો ઘરમા સંતાડી રાખી પકડાઈ જઇ ગુનો કરેલ હોય સદર આરોપીઓ વિરુદ્ધ ધી એન.ડી.પી.એસ .એકટ અને ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૧(સી), ૨૨(સી), ૨૯ મુજબનો કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કારદેસર કાર્યવાહી હાથ ધરી છે. 



 પકડાયેલ આરોપીનુું નામ સરનામુ:
 મહાંમદરફીક ઇકબાલભાઇ મલેક, રહે. મોદી હાઉસ, ત્રીજા માળે, વોલકર ટરેડીગાં કાંપની સામે, મચ્છીપીઠ નાકા, રાવપુરા, વડોદરા શહેર
 નહી પકડાયેલ આરોપીઓ :-
 વોન્ટેડ ઇસમ ૦૧ (માદક પદાથથ એમ.ડી.નો જથ્થો સપ્લાય કરનાર )
 આરોપીઓ પાસેથી કબજે કરલે મદુામાલઃ
(૧) માદક પદાથથ મેફેડ્ોન – ૫૮ ગ્રામ ૭૦૦ મીલીગ્રામ, કક.રૂ.૧,૭૬,૧૦૦/-
(૨) મેફેડ્ોન વેચાણના રોકડા રૂપિયા, કકું.રૂ. ૧૪,૭૦૦/-
(૩) મોબાઇલ ફોન નુંગ-૧, કક.રૂ.૫,૦૦૦/

Reporter: admin

Related Post