વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ ભૂકી કાસ અને હિટ એન્ડ રન કેસના મહત્વપૂર્ણ બાબતો પર આજરોજ ભારે સૂત્રોચાર તથા બેનરો સાથે દેખાવો કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા