સાવલી માં મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.સાવલી પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને રન ફોર વોટ મેરેથોન દોડને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. રન ફોર વોટ મેરેથોન દોડ માં સાવલી પ્રાંત અધિકારી ,સાવલી ટી. ડી. ઓ,મામલતદાર અને મોટી સંખ્યા માં.સરકારી કર્મચારીઓ શિક્ષકો હાજર રહ્યા હતા
મત આપણો અધિકાર ૭ મે ના દિવસે મત આપી લોક તંત્ર ના મહા પર્વ માં ભાગીદાર બનવા નું આહવાન કરવામાં આવ્યું છે.
Reporter: News Plus