ભોજન માં અડદની દાળના સેવન થી ઘણા ફાયદાઓ થાય છે , આપણે ઘણી વાર જમવામાં અડદ ની દાળ ખાતા હોઇશુ પણ એના થી આપણને સુ ફાયદા થતા હોઈ છે એનાથી આપણે અજાણ હોઈએ છે
અડદ ની દાળ માં ઘણા પોશક તત્વો હોઈ છે જે શરીર ની ઘણી બીમારીઓ દૂર કરે છે .અડદની દાળમાં પ્રોટીન નું પ્રમાણ વધારે હોઈ છે,જો અડદ ની દાળ ને પીસી પેસ્ટ બનાવી માથા પર લાગવા થી માથા માં ઠંડક મળે છે ઉપરાંત માથા નો દુખાવો દૂર થઇ છે અને ખરતા વાળ અટકે છે ,
જે વ્યક્તિ ને દિવસ દરમિયાન નબળાઈ , થાક રહેતો હોઈ તેમને અવસ્ય ખોરાક માં અડદ ની દાળ લેવી જોઈએ . ખોરાક માં અડદ ની દાળ લેવા થી બ્લડપ્રેશર નોર્મલ રહે છે ,અડદ ની દાળ ને ગેસ પર ગરમ કરી એનો ધુમાડો શ્વાસ માં લેવા થી સતત આવતી હેડકી પણ માટી જાય છે .
Reporter: News Plus