છેલ્લા ઘણા સમયથી અસહ ગરમી પડી રહી છે ત્યારે આજરોજ ઓચિંતા કમોસમી વરસાદનું ઝાપટુ આવી જતા ગરમીનો પારો નીચો જતા લોકોએ રાહત અનુભવી છે
જ્યારે ભારે પવન ફૂંકાતા ઉનાડા નાં પાકો જેવા કે બાજરી મકાઈ તલ જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પણ થવાની ભીતિ સેવાય રહી છે. ત્યારે જો હજુ પણ કમોસમી વરસાદ વધારે આવે તો ખેડૂતોને મોટું નુકસાન થાય તેમ છે જેથી ખેડૂતોના જીવ તાળવે ચોંટે ગયા હોવાનું લાગી રહ્યું છે અને વધારે વરસાદ ના આવે તો નુકસાન થાય નહીં પણ જો વધારે પ્રમાણમાં પવન અને વરસાદ ચાલુ રહેતો ખેડૂતોને મોટુ નુકસાન વેઠવું પડે તેમ છે.
Reporter: News Plus